તા.૧/૮/૨૦૧૩ નાં રોજ જીલ્લા કક્ષાની અન્ડર ૧૪,અન્ડર૧૭, અન્ડર૧૯ ની સીલમ્બમ,ચેસ,રોપ જમ્પિંગ,થ્રો બોલ,ટેકવે ન્ડો સ્પર્ધાઓ નું આયોજન થ યુ હતું. જેમાં રમત ગમત અધિકારી શ્રી ગોયા સાહેબે હાજરી આપી હતી.આશરે ૨૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
તા ૨૯/૭/૨૦૧૩ નાં રોજ જીલ્લા કક્ષાની સોફ્ટ બોલ ની સ્પર્ધા યોજાઈ.
વર્ષ ૨૦૧૩/૧૪
જીલ્લા કક્ષા અન્ડર ૧૪ અન્ડર ૧૭ અન્ડર ૧૯ ભાઈઓ ની સ્પર્ધા આદર્શ હાઈસ્કુલ ડીસા ખાતે તા.૧૭/૮/૨૦૧૩ નાં રોજ યોજાઈ જેમાં જીલ્લામાં ચેમ્પિયન થયા

















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો